સ્ટોર શાખા
-
નગરપાલિકાની વિવિધ શાખાઓ પાસેથી મળતી સામાનની માંગ (Indent) સ્વીકારી
નિયમ મુજબ ખરીદી પ્રક્રિયા હાથ ધરવી.
-
કોટેશન / ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી ખરીદી ઓર્ડર (Purchase Order)
ઇસ્યુ કરવાની કામગીરી.
-
સપ્લાયર પાસેથી આવેલ માલની ગુણવત્તા અને જથ્થાની ચકાસણી કરીને
સ્ટોક રજીસ્ટરમાં નોંધ કરવી.
-
આવક-જાવક (Inward-Outward) નો હિસાબ રાખવો તથા
Dead Stock Register જાળવવો.
-
જૂના અને બિનઉપયોગી સામાનની Condemnation અને
હરાજી પ્રક્રિયા હાથ ધરવી.
સ્ટોર શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
| ક્રમ |
કર્મચારીશ્રીનું નામ |
હોદ્દો |
સંપર્ક નંબર |
| 1 |
શ્રી હેમંતભાઈ વી. ધુવાડ |
શાખા અધિકારી |
9898034985
|