You are using an outdated browser. For a faster, safer browsing experience, upgrade for free today.

Loading...

વ્યવસાયવેરા શાખા

  • વ્યવસાય વેરો એ રાજ્ય સરકાર વતી નગરપાલિકા દ્વારા ઉઘરાવવામાં આવતો વેરો છે, જે શહેરના વિકાસ કાર્યોમાં ફાળો આપે છે.
  • નોંધણી (Enrolment / Registration) : ધંધાધારી વ્યક્તિઓ (EC - Enrolment Certificate) તથા કર્મચારીઓને પગાર આપતા માલિકો (RC - Registration Certificate) ની નોંધણી કરવાની કામગીરી.
  • વેરાની વસૂલાત : સરકારશ્રી દ્વારા નક્કી કરેલા સ્લેબ મુજબ નિયમાનુસાર વ્યવસાય વેરાની રકમ સ્વીકારવી અને તેની પહોંચ આપવી.
  • બાકી લેણાંની ઉઘરાણી : જે વેપારીઓ કે પ્રોફેશનલ્સ વ્યવસાય વેરો નથી ભરતા, તેમને નોટિસ આપી વેરા વસૂલાતની કાર્યવાહી કરવી.
  • ડેટા અપડેટ કરવો : નવા વ્યવસાયોને ઉમેરવા અને બંધ થયેલા વ્યવસાયોના નામ કમી કરવાની પ્રક્રિયા હાથ ધરવી.
  • સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલા અથવા બહાર પાડવામાં આવનાર પરીપત્રો અને નિયમોની અમલવારી કરવી/કરાવવી.
વ્યવસાયવેરા શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
ક્રમ કર્મચારીશ્રીનું નામ હોદ્દો સંપર્ક નંબર
1 શ્રી અરૂણકુમાર કે. પ્રજાપતિ વ્યવસાયવેરા વિભાગ 9925071961