You are using an outdated browser. For a faster, safer browsing experience, upgrade for free today.

Loading...

મિકેનિક શાખા

  • નગરપાલિકાની તમામ વાહનો (ડમ્પર, ટ્રેક્ટર, જેટેંગ મશીન, ફાયર બ્રિગેડ વગેરે) ની મરામત અને જાળવણી.
  • વાહનોની નિયમિત સર્વિસિંગ અને ફિટનેસ ચકાસણી કામગીરી.
  • ઇંધણ વપરાશનો હિસાબ અને સંબંધિત રજીસ્ટર જાળવણી.
  • મશીનરી સાધનો અને ઉપકરણોની મરામત તથા જરૂરી સ્પેર પાર્ટ્સની વ્યવસ્થા.
  • ઇમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક મશીનરી અને વાહન વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી.
મિકેનિક શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
ક્રમ કર્મચારીશ્રીનું નામ હોદ્દો સંપર્ક નંબર
1 શ્રી મહેન્દ્રસિંહ જી. રાજપૂત મેકેનિકલ વિભાગ 9824679221