You are using an outdated browser. For a faster, safer browsing experience, upgrade for free today.

Loading...

ગુમાસ્તાધારા શાખા

  • આ વિભાગનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરના વેપારી એકમોનું રજીસ્ટ્રેશન કરવાનું અને ત્યાં કામ કરતા કર્મચારીઓના હિતોનું રક્ષણ કરવાનું છે.
  • નવા લાયસન્સની નોંધણી: કોઈપણ નવો ધંધો કે દુકાન શરૂ કરતા પહેલા આ વિભાગમાંથી 'ગુમાસ્તાધારા'નું પ્રમાણપત્ર મેળવવું ફરજિયાત છે.
  • રેકોર્ડની જાળવણી: શહેરમાં કેટલી દુકાનો, હોટલો, સિનેમાગૃહો અને વ્યાપારી એકમો આવેલા છે તેનો સચોટ ડેટાબેઝ તૈયાર કરવો.
  • નિયમોનું પાલન: દુકાન ખોલવા-બંધ કરવાના કલાકો, સાપ્તાહિક રજાઓ અને તહેવારની રજાઓનું પાલન કરાવવું.
  • નિરીક્ષણ (Inspection): પ્રસંગોપાત દુકાનોની મુલાકાત લઈ લાયસન્સ ચેક કરવા અને નિયમભંગ બદલ નોટિસ આપવી.
ગુમાસ્તાધારા શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
ક્રમ કર્મચારીશ્રીનું નામ હોદ્દો સંપર્ક નંબર
1 શ્રી અરૂણકુમાર કે. પ્રજાપતિ ગુમાસ્તાધારા વિભાગ 9925071961