You are using an outdated browser. For a faster, safer browsing experience, upgrade for free today.

Loading...

ફાયર શાખા

  • આગ લાગવાની ઘટના સમયે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી.
  • આગથી બચાવ અને સલામતી માટે નાગરિકોમાં જાગૃતિ કાર્યક્રમો યોજવા.
  • ઉદ્યોગ, મકાન અને જાહેર સ્થળોએ ફાયર સેફ્ટી ચકાસણી તથા NOC પ્રક્રિયા.
  • ઇમરજન્સી રેસ્ક્યુ કામગીરી (બચાવ કામગીરી, પૂર કે અકસ્માત સમયે સહાય).
  • ફાયર બ્રિગેડ વાહનો અને સાધનોની જાળવણી તથા નિયમિત તૈયારી.

હિંમતનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ

કંટ્રોલ રૂમ નંબર : 02772246720   |   8238039100

ફાયર શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
ક્રમ કર્મચારીશ્રીનું નામ હોદ્દો સંપર્ક નંબર
1 શ્રી મયંકકુમાર જે. પટેલ ફાયર વિભાગ 9714574185