You are using an outdated browser. For a faster, safer browsing experience, upgrade for free today.

Loading...

બગીચા શાખા

  • નગરપાલિકા વિસ્તારમાં આવેલા બગીચાઓ, ઉદ્યાનો અને જાહેર ગ્રીન એરિયાની જાળવણી.
  • વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન અને વૃક્ષોની સંભાળ તથા કટિંગ કામગીરી.
  • બગીચામાં પાણી વ્યવસ્થા, લાઈટિંગ અને અન્ય સુવિધાઓની જાળવણી.
  • બગીચામાં સ્વચ્છતા જાળવવી અને બેસવા માટેની વ્યવસ્થાની દેખરેખ.
  • પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમો તથા સરકારી યોજનાઓનું અમલીકરણ.
બગીચા શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
ક્રમ કર્મચારીશ્રીનું નામ હોદ્દો સંપર્ક નંબર
1 શ્રી હિદાયતુલ્લા આઈ. ખણુંસિયા ખાતાના વડા, બગીચા લાઇટ વિભાગ 8238039097