You are using an outdated browser. For a faster, safer browsing experience, upgrade for free today.

Loading...

ગટર શાખા

  • નગરપાલિકા વિસ્તારમાં ગટર લાઈનનું જાળવણી અને નિયમિત સફાઈ કામગીરી.
  • ગટર બ્લોકેજ, ઓવરફ્લો અને લીકેજ જેવી ફરિયાદોનું સમયસર નિરાકરણ.
  • નવી ગટર લાઈન બિછાવવાની અને જુની લાઈનની મરામત કામગીરી.
  • મેનહોલ અને ચેમ્બર સફાઈ તથા સુરક્ષા જાળવવાની કામગીરી.
  • ગટર સંબંધિત તકનીકી કામગીરી અને નાગરિકોની અરજીઓનું નિરાકરણ.
ગટર શાખાની વધુ માહિતી માટે નીચે આપેલ કર્મચારીશ્રીનો સંપર્ક કરવો.
ક્રમ કર્મચારીશ્રીનું નામ હોદ્દો સંપર્ક નંબર
1 શ્રી આકાશ એસ. બારોટ ડ્રેનેજ વિભાગ 9909051454